Saturday, January 19, 2008

ઐન્જ, ત્યાન્જ :સાથે ને અલગ :ખૂબ સાથે ને ખૂબ અલગ: my gujarati poem

1


Together, apart:


ઐન્જ, ત્યાન્જ :સાથે ને અલગ :ખૂબ સાથે ને ખૂબ અલગ:

ખૂબ સાથે ને ખૂબ અલગ;
આજ છે મનુશ્ય ના મન ની ઉપાધિ ની ઝલક…

આટ્લા બધા દિવસ સાથે ને સાથે;
આટ્લૂ શિખ્યા કઈ કેહેવા ને ચેજ નહિ માથે …
ખૂબ બધિ ચીજો હમો ને ખબર ચે અન્તર્મન્માઅ;
આપરા દર્રોજ ના શબ્દો ખાન્દાનિ કરિબી ના …..

અઈ નથિ તમે ,તમારિ જરૂરત મેહ્સૂસ થાય છે;
અને હૂન જ્યારે ત્યાન હોઉ છુ તોહ ભાગ્વાનિ મજ્બૂરિ હોય ચે ….

“ટિપે ટિપે સોનુ ભેગુ કર્વાનિ જરૂરત હોય છે”

જ્યાન બધૂજ અજિબોગરિબ હોય છે ;
પણ તે છતાએ અન્જાન નથિ હોતુ….

હૂન ત્યારે ઝાડ ના પર્છાવા ના નીચે ;
બેઠો રહૂ છૂ એક્લો ..
પોતા ના અન્દર ઝાકુ છૂ…
તોહ તમારા અડ્તા સાયા ની કમિ મેહ્સૂસ થાય છે….
એ માણા નો સાયો ,જે માણ ઉપર આજ્ની ગલિચ હવ્વાઓ ની પર્છાયિ નથિ પડી…..

હૂન મારા હિસ્સા ની ઇન્સાનિયત ને મેડવ્વા નો પ્રયત્ન કરુ છુ;
પણ સક્ષમ નથિ થતો કારણ કી તમ્ને ખાસ અડી નથિ સક્તો …

સમય એ પન્ખિડો છે ;
જે આખોના ના ખૂડાઓ મા છાપ છોડી જાય છે….
સમય ઘોડા નો તે ચાલક છે ;
જે આપરા માટે સૂર્ય અને ચન્દ્રમા ને દર્શાવે છે આકાશ ના દર્પન મા ……
સમય શ્રિન્ગાર નો એ ચોર છે ;
જે અમોને દયિ જાય છે આસૂ ને તજ્દી….
પણ સત્ય નો સાક્ષાત્કાર એજ છે ;
કે આપરા સમય ને પકડ્વા નો પ્રયત્ન કર્વૂ બેકાર છે!!
એ તો બસ એક પન્ખિદો છે;
જે આપરા થિ ઉડિ જાય છે….


એટ્લેજ દર્રોજ ઉઠ્તા મને થાય છે ;
કિ તમ્ને પક્દિ લઊ એવા કિ છોડાઅજ ના શકાય …
નહિ તોહ સમય ખાઇ જશે;
મારા સપ્નો ના ઘોડા ,તમ્ને પ્રદાન કર્વિ અપાર શક્તિ
આ કોઇ પાર્કા ની મૂડિ નથિ કે ના પચે ;
આ તોહ છે માર અન્તર્મન ની વાતોન……

No comments: